જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, બોક્સ દીઠ રૂ. 600થી 1800નો ભાવ બોલાયો

કેસર કેરીના સ્વાદના રસીયાઓએ હવે તેમની પ્રિય કેરી માટે બહુ રાહ નહીં જોવી પડે. ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. જોકે લોકોએ હાલ કેસરનો સ્વાદ લેવો થોડો મોંઘો પડી શકે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અંતે કેસર કેરીની આવકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 800થી 1000 બોક્સની આવક … Continue reading જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન, બોક્સ દીઠ રૂ. 600થી 1800નો ભાવ બોલાયો