Gujarat police: ‘તમારા અધિકારીઓ કાયદાથી પર છે?’ HCએ ફરી ગુજરાત પોલીસની ઝાટકણી કાઢી
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પોલીસ(Gujarat Police)ના કર્મચારીઓ કથિત રીતે ગેરકાયદે પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોય એવા સમાચારો મળતા રહ્યા છે, કાયદાઓ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના પર છે તેઓ જ કાયદાનો ભંગ કરે ત્યારે સ્થિતિ ગંભીર બને છે. બુધવારે ગુજરાત હાઈકોર્ટ(Gujarat High court)એ આરોપી પોલીસ અધિકારીઓને છાવરવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક(SP) … Continue reading Gujarat police: ‘તમારા અધિકારીઓ કાયદાથી પર છે?’ HCએ ફરી ગુજરાત પોલીસની ઝાટકણી કાઢી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed