‘નોટ પર મારો ફોટો….!’ નકલી નોટ્સ પર પોતાનો ફોટો જોઈ અનુપમ ખેરે આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈ: અમદાવાદમાં છેતરપિંડીનો એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે, ઠગે અમદાવાદના એક વેપારીને રૂ.1.6 કરોડની નકલી નોટના બંડલ પકડાવી દીધા હતાં. રૂ.500ની કરેન્સી નોટ પર મહાત્મા ગાંધીની નહીં પણ બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરની તસવીર છપાયેલી જોવા મળી હતી. આ નોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો આ મામલે સોશિયલ મીડિયા પર … Continue reading ‘નોટ પર મારો ફોટો….!’ નકલી નોટ્સ પર પોતાનો ફોટો જોઈ અનુપમ ખેરે આશ્ચર્ય વ્યક્ત કર્યું