Surat માં વધુ એક હીટ એન્ડ રન, 10 બાઇક ઉડાવી ત્રણ લોકોને ગંભીર ઇજા

સુરતઃ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ કારને દોડાવી રહેલા નશાની હાલતમાં ચાલકે 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. જોકે, લોકોએ પીછો કરી આ કારચાલકને પકડી પોલીસને હવાલે કર્યો … Continue reading Surat માં વધુ એક હીટ એન્ડ રન, 10 બાઇક ઉડાવી ત્રણ લોકોને ગંભીર ઇજા