Breaking: અંકલેશ્વરથી ઝડપાયું 5 હજાર કરોડનું ડ્રગ્સ: ગુજરાત અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશન…

અંકલેશ્વર: ગુજરાતમાં ડ્રગ્સ માટે સિલ્ક રુટ બની રહ્યો હોય તેમ સમગ્ર રાજ્યમાંથી ડ્રગ્સ મળી રહ્યું છે. ત્યારે ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને ભરૂચના અંકલેશ્વરથી 5000 કરોડનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5,000 કરોડ રૂપિયાનું 518 કિલો … Continue reading Breaking: અંકલેશ્વરથી ઝડપાયું 5 હજાર કરોડનું ડ્રગ્સ: ગુજરાત અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશન…