ખેડૂતોના હક્કના ખાતરનું બેફામ કાળા બજારઃ અંજારથી નીમ કોટેડ ખાતરની 264 બોરી ઝડપાઇ…

ભુજ: કચ્છમાં હાલ પ્રવર્તી રહેલી સરકારી સબસિડીયુક્ત યુરિયા ખાતરની કૃત્રિમ અછત વચ્ચે ખેડૂતોના હક્કનું આ નીમ કોટેડ યુરિયા મિલીભગતના પ્રતાપે બારોબાર ખાનગી ઉદ્યોગોમાં પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું ભોપાળું છતું થયું છે. આ પણ વાંચો : મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહી: લાકડાના ભુંસામાં આવ્યા આઠ કરોડના કાજુ આજે પૂર્વ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ પૂર્વ બાતમીના આધારે … Continue reading ખેડૂતોના હક્કના ખાતરનું બેફામ કાળા બજારઃ અંજારથી નીમ કોટેડ ખાતરની 264 બોરી ઝડપાઇ…