આણંદમાં અનરાધારઃ બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદ અવિરતપણે ચાલુ જ છે, પરંતુ હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જામ્યો છે. આણંદ, નડિયાદ, ભરૂચ સહિતના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આણંદના બોરસદ અને ભરૂચમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. સવારે 8થી 10 વચ્ચે વરસેલા વરસાદના સરકાર દ્વારા મળેલા આંકડા અનુસાર નર્મદાના તિળકવાડામાં … Continue reading આણંદમાં અનરાધારઃ બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો