Kutch માં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
ભુજ : ગુજરાતના કચ્છમાં નવા વર્ષે ભૂકંપના( Earthquake) આંચકો અનુભવાયો છે. જેમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઉંઘમાંથી ઉઠયા હતા. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે. Also … Continue reading Kutch માં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed