ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસઃ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમો

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના બે દિવસ પ્રવાસે આવ્યા છે. આજે ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. આજે સવારે 11 વાગ્યે તેઓ ADC બેંકના કાર્યક્રમમાં તેમજ સંસદીય વિસ્તારના અન્ય વિકાસકાર્યોમાં હાજરી આપશે. ગાંધીનગર લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે અને સાંજે તેઓ માણસા કુળદેવીના દર્શને જશે. વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહ … Continue reading ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસઃ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમો