Gujarat માં ભાજપના નવ ઉમેદવારો એક લાખથી વધુ મતની લીડથી આગળ, અમિત શાહે ત્રણ લાખથી વધુની લીડ ક્રોસ કરી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) 25 લોકસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં મતગણતરીમાં પ્રથમ બે કલાકમાં ચૂંટણી પરિણામોના(Election Result) સામે આવેલા વલણ મુજબ ભાજપ(BJP) 24 અને કોંગ્રેસ(Congress)1 બેઠક પર આગળ ચાલી રહી છે. જેમાં પ્રથમ બે કલાકમાં અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી, બેઠક પર ભાજપને(BJP) એક લાખથી વધુની લીડ મળી છે. … Continue reading Gujarat માં ભાજપના નવ ઉમેદવારો એક લાખથી વધુ મતની લીડથી આગળ, અમિત શાહે ત્રણ લાખથી વધુની લીડ ક્રોસ કરી