અમદાવાદ રેલવે સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો! ચોરી, દારૂ, ગાંજાના આટલા કેસ નોંધાયા…

અમદાવાદઃ અમદાવાદ રેલવે સ્ટેશન ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે. બૂટલેગર અને ડ્રગ્સ પેડલરોએ અમદાવાદ રેલવે સ્ટેશન પર ધામા નાખ્યા છે. છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી રૂ. 2.55 લાખનો દારૂ, ગાંજો પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ રૂ. 26.29 લાખની ચોરી થઈ હોવાનું નોંધાયું છે. હવે ટ્રેનમાં મુસાફરી કરવામાં … Continue reading અમદાવાદ રેલવે સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો! ચોરી, દારૂ, ગાંજાના આટલા કેસ નોંધાયા…