કરોડોના ખર્ચે એએમસી કરે છે વૃક્ષારોપણ, પણ વૃક્ષો બળી જાય છે
ગુજરાતમાં ગરમી રેકર્ડ બ્રેક તરફ આગળ વધતી જાય છે. અમદાવાદ,અમરેલી,ઇડર,કે કચ્છ ગમે તે લઈ લો ધોમ ધખે છે.આ પરિણામે સિઝનલ બીમારીઓનો પણ પ્રકોપ વધ્યો છે.સામાન્ય રીતે આપણે ‘વૃક્ષ થી જ આબાદી,વૃક્ષ વિના બરબાદી’ના સૂત્રો ભીત ચિત્રો પૂરતા જ મર્યાદિત રાખ્યા છે. પરિણામે વાતાવરણ બેલેન્સ કરવા જે વૃક્ષોની જરૂરિયાત છે તેના બદલે સિમેન્ટ કોંક્રીટના જંગલો ખડકાઇ … Continue reading કરોડોના ખર્ચે એએમસી કરે છે વૃક્ષારોપણ, પણ વૃક્ષો બળી જાય છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed