ભીષણ ગરમી અને હિટવેવના કારણે AMCએ સ્કૂલના સમયમાં કર્યો ફેરફાર, જાણો વિગત

ગુજરાતમાં ઉનાળાની શરુઆતમાં જ અગન ગોળા વરસી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. બપોરના સમયમાં શાળાએ જતા પ્રાથમિક શાળાના બાળકોને ગરમીમાં લૂ લાગવાની શક્યતા છે. ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ શકે છે. અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના સમયમાં ફેરફાર … Continue reading ભીષણ ગરમી અને હિટવેવના કારણે AMCએ સ્કૂલના સમયમાં કર્યો ફેરફાર, જાણો વિગત