Ambarish Der ભાવનગરથી જ્યારે જૂનાગઢમાં ઉમેદવાર મામલે અટકળોનું બજાર ગરમ

અમદાવાદઃ કૉંગ્રેસના યુવાન અને સક્રિય નેતા અમરિશ ડેર આજકાલમાં ભાજપમાં જોડાઈ તેવી પૂરી શક્યતાઓ છે ત્યારે હવે ફરી સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની યાદીમાં ફેરફાર થવાની સંભાવના છે. અમરીશ ડેરને ભાજપમાં ખેંચવાનું કારણ ભાવનગરની બેઠક હોવાનું માનવામાં આવે છે. અહીં ઉમેશ મકવાણા સામે જ્ઞાતિનું સમીકરણ જમાવવા અમરિશ ડેરને લોકસભા લડાવવામાં આવે તેવી સંભાવના છે. વર્તમાન સાંસદ Bharti Shiyalને … Continue reading Ambarish Der ભાવનગરથી જ્યારે જૂનાગઢમાં ઉમેદવાર મામલે અટકળોનું બજાર ગરમ