‘હવે આમ થા ઘર ભેળીની’ શરદ પૂનમે વા-જડી-વંટોળની કરી લો તૈયારી !

દેશમાં કેરલ .મધ્યપ્રદેશ સાથે દેશના કેટલાક વિસ્તારોમાં હવામાને બીએચઆર ચોમાસા જેવુ વાતાવરણ સર્જી દેતા, લોકો હતપ્રભ થઈ ગયા છે ખાસ કરીને ખેડૂતને દિશા નથી સૂઝતી કે આ હવામાન આગામી શિયાળુ પાકનો સોથ વાળી દઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાશ્ત્ર્ના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ખેલૈયાઓની નવરાત્રિના રંગમાં ભંગ પડતો જોવા … Continue reading ‘હવે આમ થા ઘર ભેળીની’ શરદ પૂનમે વા-જડી-વંટોળની કરી લો તૈયારી !