અંબાલાલ કહે છે, આ જપશે નહીં: ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા હો તો રહેવા દેજો…

રાજયભરમાં સરકાર ગાબડાં પુરાવવા માટે વધુ લાખો રુપિયાનું આંધણ માંડીને બેઠી છે. વડોદરાના પૂર પીડિતોનો પ્રકોપ રાજનેતાઓ પ્રત્યે ઓસર્યો નથી.બનાસકાંઠા,સાબરકાંઠા,જેવા ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા-ઓસરતા સેમી લાગી રહ્યો છે. રાજીના ધોરીમાર્ગો થી માંડીને શહેરી વિસ્તારોમાં ખાડા-ખબડા પૂરવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે જ અંબાલાલે અગમવાણી કરતાં કહી દીધું છે કે 10 મી સુધી … Continue reading અંબાલાલ કહે છે, આ જપશે નહીં: ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા હો તો રહેવા દેજો…