Alert! સુરત પોલીસનો Navratriમાં ગરબા રમવા જતી યુવતીઓ માટે ખાસ સંદેશ, જાણો વિગતે
સુરત: ગુજરાતમાં નવરાત્રીના(Navratri)પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જ્યારે ખેલૈયાઓમાં નવરાત્રીને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ દરમ્યાન પોલીસ દ્વારા પણ નવરાત્રીના તહેવારોમાં મહિલાઓની સુરક્ષાને લઇને ખાસ તકેદારી રાખવામાં આવે છે. તેવા સમયે સુરત પોલીસે ગરબા રમવા જતી યુવતીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ દીકરીઓ … Continue reading Alert! સુરત પોલીસનો Navratriમાં ગરબા રમવા જતી યુવતીઓ માટે ખાસ સંદેશ, જાણો વિગતે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed