બે દિવસ ગુજરાતમાં એલર્ટ- સુરત-વલસાડ સહિતના જિલ્લાઓમાં દનાદન વરસાદ

દેશના પહાડો અને મેદાનો પર આફતના ઓળા ઉતરી આવ્યા છે. કેરળના વાયનાડની તબાહી બાદ સેના ‘ઓપરેશન જિંદગી’ હાથમાં લઈને મિશન પર છે.રાહત-બચાવના કાર્ય પૂરજોશમાં છે. આ તરફ ઉત્તરાખંડમાં પણ તબાહી મચી છે. ભૂ-સ્ખલનથી કેન્દ્ર સરકાર પણ ચિંતીત છે ત્યારે, ગુજરાતમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભા દ્વારા આગામી અઠવાડિયામાં રાજ્યમાં … Continue reading બે દિવસ ગુજરાતમાં એલર્ટ- સુરત-વલસાડ સહિતના જિલ્લાઓમાં દનાદન વરસાદ