ઑ’લા તરણેતર ને ‘રે અમે મેળે ગ્યાં ‘તા – થઈ જાઓ તૈયાર ,કાલથી અલક-મલકનો મેળો

ગુજરાતનાં મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તરણેતરના મેળાનો ઇતિહાસલોકવાયકા મુજબ, દ્રૌપદી સ્વયંવર સમયે તરણેતર સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અર્જુને જલકુંડમાં માત્ર માછલીનું પ્રતિબિંબ … Continue reading ઑ’લા તરણેતર ને ‘રે અમે મેળે ગ્યાં ‘તા – થઈ જાઓ તૈયાર ,કાલથી અલક-મલકનો મેળો