ગુજરાતની રાજનીતિમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, AIMIM આ બે લોકસભા સીટ પર ઉતારશે ઉમેદવાર
અમદાવાદઃ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમની પાર્ટી AIMIMએ ભાજપના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં જ તેમને લલકારવાનો નિર્ણય લીધો છે. AIMIM એ સોમવારે જણાવ્યું હતું કે પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ … Continue reading ગુજરાતની રાજનીતિમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, AIMIM આ બે લોકસભા સીટ પર ઉતારશે ઉમેદવાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed