Diwali સમયે ટ્રેનો ડાયવર્ટ થતાં મુસાફરોને રઝળપાટ, તમે પણ જાણી લો ફેરફાર

અમદાવાદઃ રેલવે દ્વારા સતત ચાલતા સમારકામ કે નવા કામકાજોને લીધે ટ્રેનના સમયપત્રક કે રૂટમાં ફેરફાર થતો રહે છે. એક તો જરૂરિયાત કરતા ઓછી ટ્રેન, તહેવારો અને વેકેશન અને તે સાથે ટ્રેનના બદલાતા સમયપત્રકને લીધે પ્રવાસીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગની સાથે રૂટ રિલે ઈન્ટરલોકિંગ (RRI)ને ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ … Continue reading Diwali સમયે ટ્રેનો ડાયવર્ટ થતાં મુસાફરોને રઝળપાટ, તમે પણ જાણી લો ફેરફાર