Ahmedabad-થરાદ વચ્ચે છ લેન હાઈવેને મંજૂરી, મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે આઠ નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ આઠ હાઈવે પ્રોજેક્ટ્સ પર કુલ રૂ. 50,655 કરોડનો ખર્ચ થશે. આ તમામ આઠ હાઈવેમાં ગુજરાતના અમદાવાદ(Ahmedabad)અને થરાદ વચ્ચેના છ લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો છે. છ લેન હાઈ-સ્પીડ કોરિડોરના કારણે 20 ટકા … Continue reading Ahmedabad-થરાદ વચ્ચે છ લેન હાઈવેને મંજૂરી, મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed