અમદાવાદમાં 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપે તેવી 150 પ્રિ-સ્કૂલોના સીલ ખોલાશે

અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ(TRP Game zone tragedy)માં 27 લોકોનાં મોત બાદ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સરકારના આદેશ બાદ કરવામાં આવેલી તપાસમાં અનેક સ્થળો પર નિયમોનું ઉલંઘન થતું જોવા મળ્યું હતું. અધિકારીઓની રહેમ પર ચાલતા અનેક ગેમ ઝોન અને સ્કુલો સહિતના બાંધકામો સીલ કરવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 150 … Continue reading અમદાવાદમાં 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપે તેવી 150 પ્રિ-સ્કૂલોના સીલ ખોલાશે