શું અમદાવાદ ધીમું પડશે ? આવતીકાલથી 15 હજાર રિક્ષા અને સ્કૂલવાન ચાલકોની હડતાળ

અમદાવાદ: એકતરફ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારે મંગળવારથી RTO દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાની પરમીટ સર્ટિફિકેટને લઈને તપાસ કરવામાં આવનાર છે. પરંતુ હાલ હજુ તમામ રિક્ષાચાલકોને આ પ્રમાણપત્ર મળ્યું નથી તેવા સમયે તપાસ કરવામાં આવનાર હોય તેના વિરોધમાં આવતીકાલ મંગળવારથી અમદાવાદ શહેરના આશરે 15 હજાર જેટલા સ્કૂલવાન અને સ્કૂલરિક્ષા ચાલકો હડતાળ પર … Continue reading શું અમદાવાદ ધીમું પડશે ? આવતીકાલથી 15 હજાર રિક્ષા અને સ્કૂલવાન ચાલકોની હડતાળ