Ahmadabad માં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા
અમદાવાદ : અમદાવાદ(Ahmadabad)શહેરમાં મોડી રાત્રે મોસમનો પ્રથમ વરસાદ(Rain)સવા ઈચ વરસાદ વરસ્યો છે.અમદાવાદ શહેરમાં સોમવારે વહેલી સવારે ધીમે ધારે વરસાદ વરસવાનુ શરૂ થયું હતું. ત્યાર બાદ દિવસ દરમિયાન વરસાદ બંધ રહ્યો હતો ત્યારે ફરી મોડી રાત્રે ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં … Continue reading Ahmadabad માં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed