તરસ્યું અમદાવાદઃ સિઝનનો માત્ર 18 ટકા વરસાદ, ગયા વર્ષ કરતા આટલો ઓછો

અમદાવાદઃ દેશભરમાં ઘણા રાજ્યોમાં વરસાદનો કહેર વરસી રહ્યો છે જ્યારે અમુક રાજયો કે શહેરો હજુ ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ શહેરની પણ આવી જ હાલત છે. એક અઠવાડિયા પહેલા અહીં સાતેક ઈંચ વરસાદ થયો હતો, પરંતુ હવે શહેરમાં સખત બફારો વર્તાઈ રહ્યો છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આજે સૌરષ્ટ્રના … Continue reading તરસ્યું અમદાવાદઃ સિઝનનો માત્ર 18 ટકા વરસાદ, ગયા વર્ષ કરતા આટલો ઓછો