અમદાવાદ-મુંબઈ ટ્રેન મુસાફરીનો સમય ઘટશે, આ તારીખે ટ્રેનો 160ની સ્પીડ પર દોડશે
અમદાવાદ: કેન્દ્ર સરકાર રેલવેના આધુનિકરણ માટે સતત પ્રયાસો કરી રહી છે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે ટ્રેનમાં (Mumbai Ahmadabad train)મુસાફરી કરનારાઓ લાખો મુસાફરો માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની મુસાફરીમાં ઝડપથી કરી શકાશે. 15 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પરની તમામ ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે … Continue reading અમદાવાદ-મુંબઈ ટ્રેન મુસાફરીનો સમય ઘટશે, આ તારીખે ટ્રેનો 160ની સ્પીડ પર દોડશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed