Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ગુજરાતના સ્ટેશનો સ્થાનિક હેરિટેજને ઉજાગર કરશે, જાણો વિગત

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હશે. આ ટ્રેન 508 કિલોમીટર લાંબા રેલ કૉરિડોર પર દોડશે. જેના કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો સમય ઘટીને બે કલાક રહી જશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર ગુજરાતની સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને ઉજાગર કરશે. 508 કિલોમીટર બુલેટ ટ્રેન પ્રોજેકેટ ડિસેમ્બર, 2025માં લૉન્ચ થશે અને ગુજરાતના 8 રેલવે … Continue reading Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ગુજરાતના સ્ટેશનો સ્થાનિક હેરિટેજને ઉજાગર કરશે, જાણો વિગત