અમદાવાદમાં માતાએ પુત્રીની હત્યા કરી, લગ્નજીવન બન્યું કારણ
અમદાવાદઃ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં માતાની મમતાને લજવતી ઘટના બની છે. જેમાં લગ્નજીવનથી નાખુશ અને પતિ સાથે તલાક લેવામાં નડતરરૂપ બનેલી દીકરીને તેની સગી માતાએ મોતને ઘાટ ઉતારી દીધી છે. સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા અને કાપડના પ્રિન્ટિંગ કારખાનામાં નોકરી કરતા આમિનના લગ્ન બે વર્ષ અગાઉ જમાલપુરમાં રહેતી રિઝવાના નામની યુવતી … Continue reading અમદાવાદમાં માતાએ પુત્રીની હત્યા કરી, લગ્નજીવન બન્યું કારણ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed