Rain in Ahmedabad: અમદાવાદમાં મેઘ મહેર, શહેરીજનોને આકરા ઉકળાટમાંથી રાહત મળી

અમદવાદ: છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને બફારો સહન કર્યા બાદ અમદાવાદીઓને રાહત મળી છે, આજે બપોરથી અમદવાદના ઘણા વિસ્તારમાં વરસાદ(Rain in Ahmedabad) પડી રહ્યો છે, જેને કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. હાલ અમદાવાદમાં ખુશનુમા વાતાવરણ છે. આજે બપોરે શહેરના બોડકદેવ, સિંધુભવન, થલતેજ, વેજલપુર, સેટેલાઈટ, પાલડી, ગોતા, ઈસ્કોન, એસજી હાઈવે, પ્રહલાદનગર, શિવરંજની સહિત અલગ અલગ … Continue reading Rain in Ahmedabad: અમદાવાદમાં મેઘ મહેર, શહેરીજનોને આકરા ઉકળાટમાંથી રાહત મળી