શ્રાવણના અંતિમ દિવસે અમદાવાદ પર મેઘો મહેરબાન: પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી…

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની વચ્ચે આજે શ્રાવણના અંતિમ દિવસે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોના મંડાણ સાથે વરસાદ પડ્યો હતો. સાંજના સમયે શહેરમાં ઘોર અંધારૂ છવાઈ ગયું હતું અને બાદમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર પડેલા વરસાદથી શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા. આ પણ વાંચો : … Continue reading શ્રાવણના અંતિમ દિવસે અમદાવાદ પર મેઘો મહેરબાન: પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી…