અમદાવાદની કાળઝાળ ગરમી સામે નાગરિકોને રક્ષણ આપશે પાલિકા અને ટ્રાફિક પોલીસ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ તાપનો પારો વધી રહ્યો છે એવામાં લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ગરમીથી બચવા અનેક ઉપાયો કરી રહ્યા છે. બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે,જો કોઈ કારણસર બહાર જવું પડે તેવામાં ભારે ગરમીથી રાહત આપવા AMC લોકોના વહારે આવ્યું છેરાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈ … Continue reading અમદાવાદની કાળઝાળ ગરમી સામે નાગરિકોને રક્ષણ આપશે પાલિકા અને ટ્રાફિક પોલીસ