અમદાવાદ GST ફ્રોડ કેસમાં આરોપીઓની સંખ્યા આઠ પર પહોચી…
અમદાવાદઃ અમદાવાદમાં કરોડો રૂપિયાના GST કૌભાંડના કેસમાં ક્રાઈમ બ્રાન્ચન દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રવિવારે નકલી કંપનીઓ બનાવીને GSTની છેતરપિંડી આચરવાના કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પત્રકાર મહેશ લાંગા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવતા આરોપીઓની સંખ્યા … Continue reading અમદાવાદ GST ફ્રોડ કેસમાં આરોપીઓની સંખ્યા આઠ પર પહોચી…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed