Ahmedabad શહેરમાં રોગચાળો વકર્યો, કોર્પોરેશનની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ચોમાસામાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેકશન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફેઇડના કેસ વધી રહ્યા છે. જેમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 10,000થી વધુ OPDના કેસો નોંધાયા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં 26મી જુલાઈ સુધીમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, … Continue reading Ahmedabad શહેરમાં રોગચાળો વકર્યો, કોર્પોરેશનની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed