અમદાવાદમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત, ત્રણ ઘાયલ

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર અકસ્માતનો સિલસિલો (Ahmadabad SG Highway accident) યથાવત છે. ગત મોડી રાત્રે પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 1લી જુલાઈએ બોપલ એસપી … Continue reading અમદાવાદમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત, ત્રણ ઘાયલ