જાહેરાત બરાબર દેખાડવા વૃક્ષો કાપનારી બે એજન્સીઓને AMCએ કર્યો 1 કરોડનો દંડ

અમદાવાદ : આગામી પાંચ તારીખ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીને મોટાપાયે વૃક્ષારોપણના કાર્યક્રમોના આયોજનો કરીશું અને મોટા મોટા બણગા ફુંકિશું કે વૃક્ષો વાવવા જોઈએ પરંતુ અમદાવાદમાં(ahmedabad) બે એડવર્ટાઇઝ એજન્સીએ (advertisement agency ) પોતાની જાહેરાત સરખી રીતે દેખાય તે માટે 536 જેટલા વૃક્ષો કાપી નાખ્યા છે. આ રીતે થયેલા વૃક્ષને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(Amdavad Municipal … Continue reading જાહેરાત બરાબર દેખાડવા વૃક્ષો કાપનારી બે એજન્સીઓને AMCએ કર્યો 1 કરોડનો દંડ