Diwali પૂર્વે મોંધવારીનો માર, અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલબ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો

Ahmedabad: અમદાવાદ કોર્પોરેશને  દિવાળી(Diwali)પૂર્વે લોકોને મોંધવારીનો ઝટકો આપ્યો છે. જેમાં કોર્પોરેશને તહેવારોમાં હરવા -ફરવાના સ્થળો એવા સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન અને આઇકોનિક અટલ બ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો કર્યો છે. જેમાં  અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે પહેલા 12 વર્ષથી વઘુ વયના લોકોને અગાઉ રૂપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી જેના હવે સીધી રૂપિયા 50 કરવામાં … Continue reading Diwali પૂર્વે મોંધવારીનો માર, અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલબ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો