જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે. ખેડૂતો વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે. પરંતુ રાજ્યના કેટલાક ખેડૂતો વધુ આવક મેળવવાની લાલચમાં રસાયણિક ખાતર અને પરંપરાગત દાણાદાર યુરીયા ખાતરોનો આડેધડ ઉપયોગ કરતા હોય છે, જે જમીનના સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણને … Continue reading જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ