વાહ રે સરકાર: 6000 મેટ્રિક ટનની ફાળવણી સામે માત્ર આટલી જ ખાંડ જ રેશનની દુકાન સુધી પહોચી
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસ અને સુસાશનના દવાઓ વચ્ચે વ્યાપક ભ્રષ્ટાચાર અને બેદકરીના અહેવાલો પ્રકાશિત થતા રહે છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા રીપોર્ટમાં ખુલાસો થયો છે ગુજરાતની 17000 રેશનકાર્ડની દુકાનો પર 6000 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ યોગ્ય ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં માત્ર 1500 મેટ્રિક ટન જ રેશનકાર્ડની દુકાનો સુધી પર પહોંચી છે. ત્યારે … Continue reading વાહ રે સરકાર: 6000 મેટ્રિક ટનની ફાળવણી સામે માત્ર આટલી જ ખાંડ જ રેશનની દુકાન સુધી પહોચી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed