ખેડામાં CMની મુલાકાત બાદ 80 નાયબ મામલતદારની બદલી થઈ

ખેડાઃ જિલ્લામાં તાજેતરમાં જ મુખ્યપ્રધાને ખેડા ખાતેના મહુધા તાલુકા સેવા સદનની આચાનક મુલાકાત (CM surprise visit) લીધી હતી. ત્યાર બાદ અહીં કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી. ત્યાર બાદ બદલીના હુકમો જાહેર થતા જ નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લાના 10 તાલુકામાંથી નાયબ મામલતદાર સહિત કુલ 80 કર્માચારીઓની … Continue reading ખેડામાં CMની મુલાકાત બાદ 80 નાયબ મામલતદારની બદલી થઈ