મા-બાપનું જુઠ્ઠાણું બાળકોને પડશે ભારેઃ 300થી વધારે વિદ્યાર્થીઓના એડમિશન રદ થવાની સંભાવના
શિક્ષણનો ખર્ચ માતાપિતાને ભારે પડી રહ્યો છે તે વાત સાચી પણ તેનો અર્થ એવો નથી કે માતા-પિતા ખોટું બોલે. આવા ખોટાબોલા માતા-પિતાની ભૂલની સજા લગભગ 300 આસપાસ બાળકને મળશે તેમ એક અહેવાલ જણાવે છે. આ આંકડો માત્ર એકલા અમદાવાદ શહેરનો છે. શહેરનાં 300થી વધુ આરટીઈ સ્ટુડન્ટ્સના એડમિશન ઈનવેલિડ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ … Continue reading મા-બાપનું જુઠ્ઠાણું બાળકોને પડશે ભારેઃ 300થી વધારે વિદ્યાર્થીઓના એડમિશન રદ થવાની સંભાવના
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed