જો 42 કલાક પહેલા આરોપીની ધરપકડ નહિ થાય તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજશુ : જીગ્નેશ મેવાણી
ગોંડલ: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) દ્વારા જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં તેની સામે ગુનો નોંધાયો છે. પરંતુ 72 કલાક સુધીમાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) દલિત સમાજના આગેવાનો સાથે રાખીને આજ રાજકોટ કલેકટર પ્રભવ … Continue reading જો 42 કલાક પહેલા આરોપીની ધરપકડ નહિ થાય તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજશુ : જીગ્નેશ મેવાણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed