ગુજરાતમાં સિઝનનો છ ટકા વરસાદ નોંધાયો, આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ Gujaratમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ તેમ કહેવાતું હતું, પરંતુ ચોમાસું ધીમે ધીમે આવતા જૂન મહિના સુધીમાં સિઝનનો માત્ર છ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગોંડલ, ટંકારા, દાંતા અને અંબાજીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. … Continue reading ગુજરાતમાં સિઝનનો છ ટકા વરસાદ નોંધાયો, આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed