રિકી પૉન્ટિંગના મતે આ ભારતીય ખેલાડી છે ક્રિકેટ જગતનો આગામી સુપરસ્ટાર

સિડની: ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટ વિશ્ર્વના નામાંકિત કૅપ્ટનોમાં ગણાતા રિકી પૉન્ટિંગ (Ricky Ponting)ના એક મંતવ્યએ ભારતીય ક્રિકેટમાં જ નહીં, સમગ્ર ક્રિકેટ વર્લ્ડમાં હલચલ મચાવી દીધી છે. તેણે એવા ભારતીય ખેલાડીનું નામ લીધું છે જે તેના મતે આવનારા સમયમાં ક્રિકેટ જગતમાં સુપરસ્ટાર તરીકે ઓળખાશે.પૉન્ટિંગ કહે છે કે ટી-20માં આવનારો સમય ઓપનિંગ પછી મોકલવામાં આવતા અને … Continue reading રિકી પૉન્ટિંગના મતે આ ભારતીય ખેલાડી છે ક્રિકેટ જગતનો આગામી સુપરસ્ટાર