Ahmedabad વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ નજીક અકસ્માત, ત્રણના મોત

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક વહેલી સવારે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે … Continue reading Ahmedabad વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ નજીક અકસ્માત, ત્રણના મોત