ગુજરાતના પાટણના રાધનપુર પાસે એસ.ટી બસ અને ટ્રકનો Accident,ચાર લોકોના મોત

પાટણ : ગુજરાતના પાટણના રાધનપુર પાસે પૂરઝડપે આવી રહેલી એસ. ટી. બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident)ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં બસના ડ્રાઇવર, કંડકટર તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયુ છે. જયારે એસ.ટી બસના મુસાફરોને નાનીમોટી ઇજાઓ થઈ છે. આ સમગ્ર ઘટનાની વિગત … Continue reading ગુજરાતના પાટણના રાધનપુર પાસે એસ.ટી બસ અને ટ્રકનો Accident,ચાર લોકોના મોત