લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ, AAP વિધાનસભ્ય રાજીનામું આપશે!

ગાંધીનગર: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ હવે આગામી લોક સભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે, આમ આદમી પાર્ટી(AAP)ના એક વિધાનસભ્ય રાજીનામું આપે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ વિસાવદરના વિધાન સભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપી શકે છે, તેઓ ભાજપમાં જોડાય એવી … Continue reading લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ, AAP વિધાનસભ્ય રાજીનામું આપશે!