ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો, પંજાબના CMએ ભાજપ પર કર્યા પ્રહાર

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન પંજાબના CM ભગવંત માન ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં આપના અગ્રણી નેતા ઉપરાંત મોટી સંખ્યામાં વસાવાના સમર્થકો પણ જોડાયા હતા. રેલીમાં ભગવંત માને તેમના ચિરપરિચિત અંદાઝમાં ભાજપના ‘अबकी बार … Continue reading ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો, પંજાબના CMએ ભાજપ પર કર્યા પ્રહાર