સુરતમાં ઐતિહાસિક ઘટના, ફક્ત 5 દિવસના બાળકનું થયું અંગદાન
સુરતમાં દેશનું પહેલું સૌથી નાની વયનું અંગદાન થયું છે. માત્ર 5 દિવસના બાળકના અંગોના દાન વડે 6 લોકોનું અમૂલ્ય માનવજીવન બચ્યું. બાળકની 2 કિડની, એક લીવર બરોળ અને આંખોનું દાન કરવાનો બાળકના પરિવારજનોએ નિર્ણય લઇ માનવતા મહેકાવી હતી.સુરતમાં રહેતા મૂળ અમરેલીના રહેવાસી હર્ષ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ થયો હતો. પરંતુ … Continue reading સુરતમાં ઐતિહાસિક ઘટના, ફક્ત 5 દિવસના બાળકનું થયું અંગદાન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed