ગોંડલમાં નેશનલ હાઇવે પર પેસેન્જર ભરેલી બસે પલટી મારી
ગોંડલ: હાલ વરસાદની સિઝન વચ્ચે પણ રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો અટક્યો નથી. આજે વહેલી સવારે ગોંડલના ગુરુકુળ પાસે નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત સર્જાયા બાદ બસનો ડ્રાઈવર નાસી છૂટયો હતો. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર જુનાગઢ તરફથી આવતી પેસેન્જર ભરેલી બસનું પાછળનું ટાયર નીકળી જતાં બસ પલટી મારી … Continue reading ગોંડલમાં નેશનલ હાઇવે પર પેસેન્જર ભરેલી બસે પલટી મારી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed